Navoday Entrance Exam Gujarati icon

Navoday Entrance Exam Gujarati

1.1

નવોદય પ્રવેશ પરીક્ષા ધોરણ 6 આપતા વિદ્યાર્થીઓ માટે સંપૂર્ણ અભ્યાસક્રમ

App Information

Version
Update
Sep 09, 2024
Developer
Category
Installs
50,000+

App Names

App Description
Practice Application for Navodaya entrance exam STD - 5

પ્રિય વિદ્યાર્થીમિત્રો,

જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા ધોરણ 6 માટે આ એપ આપને ખુબ જ ઉપયોગી છે. આ એપ માં 2019 થી અમલમાં આવેલ સંપૂર્ણ અભ્યાસક્રમનો સમાવેશ કરેલ છે.

Structure :-

વિભાગ 1 :- માનસિક યોગ્યતા કસોટી 1000 આકૃતિઓ
વિભાગ 2 :- ગણિત માટે ગણતરી સહીત દાખલા
વિભાગ 3 :- ભાષા પ્રેકટીસ માટે 200 ફકરાઓ
વિભાગ 4 :- પ્રેકટીસ માટે 5 પ્રશ્નપત્રો વર્ષ 2020 પ્રમાણે

Features :-
- એપમાં કોઈ પણ પ્રકારની જાહેરાત આવશે નહિ.

No Advertisements.
Read more